માનવ રૂધિરમાં રક્તકણોની ખામી ધરાવતો થેલેસીમિઆ રોગ આ સાદીનો ખતરનાક રોગ માનવામાં આવે છે. આ રોગનું નિયંત્રણ તથા તેની સારવારને વેગ આપવા 'ઇન્ટરનેશનલ થેલેસેમીઆ ડે’ કયા દિવસે મનાવવામાં આવે છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

પુરાતત્વ ખાતા દ્વારા જૂના સ્થાપત્યોની જાળવણીને સરકાર દ્વારા અત્યંત મહત્વ આપવામાં આવી રહ્યુ છે અને એના માટે અલાયદા હેરિટેજ સેલની રચના કરવામાં આવી છે. આ બાબતની સતત પ્રતિતિ થતી રહે અને સ્થાપત્યોને મહત્વ મળતું રહે એ ઉદેશ સાથે પ્રતિવર્ષ 'વર્લ્ડ હેરીટેજ ડે‘ કયા દિવસે મનાવવામાં આવે છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?