સગર્ભાવસ્થા દરમિયાન કેટલા ટકા કરતા ઓછું હિમોગ્લોબીનનું પ્રમાણ હોય તો માતા એનિમિક કહેવાય ? 12% 13% 11% 14% TRUE ANSWER : ? YOUR ANSWER : ?
લેખાનુદાન એટલે શું ? એકત્રિત નિધિમાંથી ખર્ચને મંજૂરી અપાય તે નાણાં ખરડાને મંજૂરી અપાય તે ધારાગૃહ જે બજેટને મંજૂરી આપે તે નવા નાણાંકીય વર્ષ માટે અંદાજીત ખર્ચને અગાઉથી ગ્રાન્ટ સ્વરૂપે ધારાગૃહ મંજૂરી આપે છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના કયા ગીતકારને વધુ ગીતો લખવા બદલ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન આપવામાં આવ્યું છે ? સમીર અંજાન મોહંમદ રફી મઝરુ સુલ્તાનપુરી કિશોર કુમાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કઈ કૃતિ ઝવેરચંદ મેઘાણીની નથી ? તુલસીક્યારો સ્મૃતિગાન અપરાધી વેવિશાળ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બાળકોના વાલીઓમાં પૂર્વપ્રાથમિક શિક્ષણ વિશે જાગૃતિ લાવવા અને કુપોષણનું પ્રમાણ ઘટાડવા માટે કયા દિવસની ઉજવણી આંગણવાડીમાં કરવામાં આવે છે ? કિશોરી દિવસ મમતા દિવસ બાલ દિવસ વાત્સલ્ય દિવસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક સરખા અર્થવાળાં બે પદોને શું કહે છે ? વિરુદ્ધાર્થી પ્રશ્નવાચક આધિત પદ પર્યાયવાચી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
He ___ a leave and ___ to see a film yesterday. take, go taken, gone took, went takes, goes TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કસ્તૂરબા સહાય યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ? કિશોરી બી.પી.એલ. સગર્ભા સગર્ભા બાળક TRUE ANSWER : ? YOUR ANSWER : ?