"લિયે લાલો ને ભરે હરદા" કહેવતનો સાચો અર્થ લખો. એક વ્યક્તિ ન કરવાનાં કામ કરે અને અન્ય નિર્દોષને એની સજા ભોગવવી પડે. સરકાર પૈસા વાપરે અને પ્રજા વેરો ભરે. એક ભૂખ્યો બીજા ભૂખ્યાને શું ખવડાવે ? ખાડો ખોદે તે પડે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જાતિય કે સામાજિક તંગદિલી કે હિંસા ફાટી નીકળે ત્યારે સરકાર દ્વારા વિશેષ ટુકડી RAF ને બોલાવવામાં આવે છે, તેનું આખું નામ શું છે ? Rapid Armed Front Rajya Armed Force Rapid Action Force Ready Armed Force TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કઈ સંસ્થા કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ નથી ? ATIRA NDDB GUJCOMASOL GROFED TRUE ANSWER : ? YOUR ANSWER : ?
Replace the underline part with correct option. We are greatly exhausted after driving for hours together. bored extinguished tired enlighted TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયો સમાસ કર્મધારય છે ? ઘનશ્યામ જીવનયાત્રા નંદકુંવર દીવાદાંડી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શબ્દકોશ પ્રમાણે કયા શબ્દોનો ક્રમ સાચો છે ? આંગણું, ખખડધજ, તડકાછાંયા, લક્ષણ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણપતિ લક્ષણ, તડકાછાંયા, ખખડધજ, આંગણું આંગણું, તડકાછાંયા, લક્ષણ, ખખડધજ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે ? વહીવટીતંત્ર સૈન્ય પંચાયત ન્યાયતંત્ર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભક્તિનિકેતન આશ્રમમાં કયા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ? સ્વામી દયાનંદ સ્વામી સરસ્વતીચંદ્ર સ્વામી વિવેકાનંદ સ્વામી સચ્ચિદાનંદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?