એ કઈ શાળામાં થયેલી આગની સૌથી મોટી ત્રાસદી હતી કે જેના પછી શાળાઓને આગની સામે સુરક્ષિત રાખવા ઓથોરિટી સક્રિય થઈ હતી ? 2004 ની કુંભકોરમ ફાયર ટ્રેજેડી 1995 ની ડબવાલી ફાયર ટ્રેજેડી 2001 નો ગુજરાતનો ભૂકંપ 2004 ની ઈન્ડિયન ઓસિયન સુનામી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આગ લાગે તો તમારા શહેરમાં કઈ એજન્સી/સંસ્થાને સૌ પ્રથમ જાણ કરશો ? સીવીલ હોસ્પિટલ એન.ડી.આર.એફ ફાયર બ્રિગેડ પોલીસ કંટ્રોલરૂમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ધરતીકંપને કેવા પ્રકારની આપતી કહી શકાય ? ભૌતિક આપત્તિ આકાશી આપત્તિ માનવસર્જિત આપત્તિ કુદરતી આપત્તિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પૂર ઓસર્યા બાદ પીવા માટે ગાળેલું કયું પાણી ગાળીને વાપરશો ? બે વાર ગાળેલું ચોખ્ખું દેખાતું ઉકાળેલું વહેતા પ્રવાહનું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
દરિયા ઉપરથી આવતું વાવાઝોડું સૌ પ્રથમ વખત જમીનને સ્પર્શે છે તેને શું કહેવામાં આવે છે ? ઓસન ફૉલ અર્થ ફૉલ લૅન્ડફોલ મોન્સ્ટર ફૉલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'લાઈફ સેવીંગ જેકેટ' કઈ આપત્તિમાં જીવ બચાવવા ઉપયોગી સાધન ગણાય છે ? ધરતીકંપ વાવાઝોડું દુષ્કાળ પૂર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
2001ના ગુજરાતના ભૂકંપનું અધિકેન્દ્ર(એપીસેન્ટર) કયાં આવેલું હતું ? ઉત્તર ગુજરાતમાં અમદાવાદમાં કચ્છ જિલ્લામાં સૌરાષ્ટ્રમાં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આમાની કઈ આપત્તિઓની આગાહી થઈ શકે છે ? પૂર, ચક્રવાત, દુકાળ અને સુનામી ભૂકંપ, પૂર, ચક્રવાત અને દુકાળ જવાળામુખી, દાવાનળ, ચક્રવાત અને દુકાળ આગ, ઔધોગિક અકસ્માત, યુદ્ધો અને ચક્રવાત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘ઉકાળેલું પાણી પીઓ'આવી સૂચના કઈ આપત્તિ માટે આપવામાં આવે છે ? જવાળામુખી પર્વત, યુદ્ધ અને દુકાળ આગ, ભૂકંપ અને શહેરી પૂર પૂર, સુનામી, મહામારી દુકાળ, ભૂકંપ અને સુનામી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાષ્ટ્રીય કક્ષાએ આપત્તિ વ્યવસ્થાપનની સતા (ઓથોરીટી) કોની છે ? નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (એનડીએમએ) ઈન્ડિયન ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (આઈડીએમએ) સેન્ટ્રલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (સીડીએમએ) દિલ્હી ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (ડીડીએમએ) TRUE ANSWER : ? YOUR ANSWER : ?