A : B = 3 : 2 અને B : C = 3 : 4, તો A : B : C = ___. 9 : 6 : 8 3 : 6 : 4 6 : 9 : 8 4 : 6 : 9 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક ધંધામાં ‘A’ અને ‘B' 3 : 2 ના પ્રમાણમાં નફો વહેંચવાનું નક્કી કરે છે. કુલ નફામાંથી 5% નફો ધર્માદામાં આપ્યા બાદ Aને રૂ.8550 નફાનો ભાગ મળે છે. આ સંજોગોમાં કુલ નફો કેટલો હશે ? 16000 15775 14250 15000 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
A : B = 3 · 2 અને B : C = 3 : 4, તો A : C = ___ 8 : 9 9 : 8 1 : 2 2 : 1 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અનિલ, રાજુ, મહેશ ભાગીદારો અનુક્રમે 2 : 3 : 1 ના પ્રમાણમાં નફો-નુકશાન વહેંચે છે. અનિલ સક્રિય ભાગીદાર હોઈ તેને માસિક રૂપિયા 1000 વેતન પણ મળે છે. જો કોઈ વર્ષ અનિલને પગાર તથા નફાની કુલ કમાણી રૂ.42,000 થાય તો આ વર્ષની પેઢીનો કુલ નફો કેટલો થાય ? 1,12,000 90,000 1,00,000 1,26,000 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રામ અને શ્યામ વચ્ચે અમુક રકમ 5 : 7 ના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જો રામને રૂા. 2,500 આવે, તો શ્યામના ભાગે કેટલી ૨કમ આવશે ? રૂા. 2,700 રૂા. 3,000 રૂા. 3,500 રૂા. 7,000 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂા.3,620 A, B અને C વચ્ચે 3/4 : 3/5 : 5/3 ના પ્રમાણમાં વહેંચતા B ને કેટલા મળે ? રૂ. 900 રૂ. 720 રૂ. 1210 રૂ. 2000 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ધંધામાં કુલમૂડી રોકાણ રૂ. 80000 છે. ધંધામાં C ના મૂડી રોકાણ કરતા B નું મૂડી રોકાણ રૂ.5000 વધુ છે. અને A નું મૂડી રોકાણ B કરતાં રૂ. 10000 વધુ છે. જો નફો મૂડીના પ્રમાણમાં વહેંચવામાં આવે તો A ને કેટલો નફો મળશે ? કુલ નફો રૂ. 64000 છે. 16000 28000 32000 20000 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂા. 3,620 A, B અને C વચ્ચે 3/4 : 3/5 : 5/3 ના પ્રમાણમાં વહેંચતા B ને કેટલા મળે ? રૂા. 720 રૂા. 1,210 રૂા. 2,000 રૂા. 900 TRUE ANSWER : ? YOUR ANSWER : ?