CRPC ની કઈ કલમ મુજબ એક વખત દોષિત ઠરેલ કે નિર્દોષ ઠરાવી છોડી મુકેલ વ્યક્તિ પર એ જ ગુના માટે ઈન્સાફી કાર્યવાહી થઈ શકે નહીં ? કલમ 278 કલમ 300 કલમ 307 કલમ 311 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
CRPC ની કઈ કલમમાં બદનક્ષી માટે ફોજદારી કાર્યવાહી દર્શાવવામાં આવી છે ? કલમ 199 કલમ 167 કલમ 187 કલમ 197 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
CRPC ની કઈ કલમ મુજબ કોંન્ગિઝેબલ ગુનાની માહિતી આપનારની વિગતનું લેખિતમાં નોંધ કરી પોલીસે તેની એક નકલ વિનામૂલ્ય માહિતી આપનારને આપવી એવી જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 178 કલમ 142 કલમ 162 કલમ 154 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
CRPC ની કઈ કલમોમાં જાહેર ઉપદ્રવ અંગે જોગવાઈઓ કરવામાં આવી છે ? કલમ 170 થી કલમ 200 કલમ 113 થી કલમ 143 કલમ 103 થી કલમ 130 કલમ 157 થી કલમ 165 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
CRPC ની કઈ કલમમાં પોલીસ તપાસ અથવા પ્રારંભિક તપાસ બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 178 કલમ 159 કલમ 128 કલમ 137 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
FIR એટલે શું ? Fast information report First information report Fast investigation report First investigation report TRUE ANSWER : ? YOUR ANSWER : ?
CRPC ની કલમ 186 મુજબ જ્યારે તપાસ અથવા ઈન્સાફી કાર્યવાહી કયા જિલ્લામાં કરવી તે શંકાસ્પદ હોય ત્યારે તે બાબતે કોણ નિર્ણય કરશે ? હાઇકોર્ટ તાલુકા કોર્ટ ડિસ્ટ્રીક કોર્ટ સુપ્રીમકોર્ટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
CRPC ની કઈ કલમ મુજબ તકરારી મિલકત જપ્તીમાં લઈ તેના માટે રિસીવર આપી શકાય છે ? કલમ 146 કલમ 172 કલમ 140 કલમ 154 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
CRPC ની કઈ કલમમાં જ્યારે ફરિયાદ કેસ અને પોલીસ તપાસ એક જ ગુનાના સંબંધમાં હોય ત્યારે અનુસરવાની કાર્યવાહી અંગે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 181 કલમ 201 કલમ 211 કલમ 197 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
CRPC ની કલમ 172 મુજબ દરેક પોલીસ અધિકારીએ પોલીસ તપાસમાં કાર્યવાહીની ડાયરીમાં કેટલા દિવસોએ નોંધ કરવાની હોય છે ? વાર્ષિક રોજિંદા માસિક પાલીક TRUE ANSWER : ? YOUR ANSWER : ?