આઠ વ્યક્તિઓ L, M, N, P, Q, R, S અને T એક વર્તુળમાં કેન્દ્રાભિમુખી બેઠા છે. R, L અને S ની વચ્ચે બેઠો છે. S, જે Q ની બાજુમાં છે તે T ની જમણી બાજુ 2 સ્થાન છોડીને બેઠો છે. Q, T ની જમણી બાજુ 1 સ્થાન છોડીને બેઠો છે. M, R ની ડાબી બાજુ 2 સ્થાન છોડીને બેઠો છે.
નિમ્નમાંથી કોણ Q ની બાજુમાં છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

દિપક પૂર્વ તરફ ચાલવાનું શરૂ કરે છે. 75 મીટર ચાલ્યા બાદ, તે ડાબે વળી અને 25 મીટર સીધો ચાલે છે. ફરી તે ડાબે વળી, 40 મીટર સીધો ચાલી, ફરીથી ડાબે વળી અને 25 મીટર સીધો ચાલે છે. આરંભિક બિંદુથી હવે તે કેટલો દૂર છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

પશ્ચિમ લહેર એટલે શું ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નેતાજી સુભાષ ચંદ્ર બોસ બાબત નિમ્નમાંથી કયું વિધાન ખોટું છે ?
(1) તેમનો જન્મ 1897 માં કટકમાં થયો હતો.
(2) 1938 માં તે કોંગ્રેસનાં પ્રમુખ બન્યા.
(3) તેમની આત્મકથા “An Indian Pilgrim” છે.
(4) તેમણે “The Indian Freedom Movement ” નામક પુસ્તક લખ્યું.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?