વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.અલંકાર તિજોરીમાં રાખવામાં આવ્યા. સ્થળવાચક અભિગમવાચક રીતિવાચક માત્રાસૂચક સ્થળવાચક અભિગમવાચક રીતિવાચક માત્રાસૂચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.એકવાર અમારી શાળામાં શિક્ષણમંત્રી આવ્યા હતાં. સમયવાચક માત્રાસૂચક રીતિવાચક સ્થળવાચક સમયવાચક માત્રાસૂચક રીતિવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.અમારા દોષ મનમાં ના ધરશો. સ્થળવાચક હેતુવાચક નકારવાચક પ્રમાણવાચક સ્થળવાચક હેતુવાચક નકારવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.સારું પરિણામ મેળવવા ખરેખર મહેનત કરવી પડે. માત્રાસૂચક પ્રમાણવાચક સમયવાચક અભિગમવાચક માત્રાસૂચક પ્રમાણવાચક સમયવાચક અભિગમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.આજે એને મુખે કેવી રેખા આનંદની ઢળી ? સંભાવનાવાચક ક્રમવાચક પ્રમાણવાચક સમયવાચક સંભાવનાવાચક ક્રમવાચક પ્રમાણવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP