વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. ભારતીય સંસ્કૃતિને જાળવવાની છે. ગુણવાચક સ્વાદવાચક આકારવાચક કર્તૃવાચક ગુણવાચક સ્વાદવાચક આકારવાચક કર્તૃવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. આ દુનિયામાં મારું કોણ ? પરિમાણવાચક સાર્વનામિક માત્રાવાચક કર્તૃવાચક પરિમાણવાચક સાર્વનામિક માત્રાવાચક કર્તૃવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. હું ઝડપથી ત્યાં પહોંચી ગયો. રીતવાચક કારણવાચક સ્થળવાચક અભિગમવાચક રીતવાચક કારણવાચક સ્થળવાચક અભિગમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. ભગવાન આપણી આસપાસ હોય છે. સ્થળવાચક કારણવાચક સમયવાચક રીતિવાચક સ્થળવાચક કારણવાચક સમયવાચક રીતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. : એને દૂર નવી દુનિયા વસાવવી હતી. સમયવાચક સ્થળવાચક માત્રાસૂચક અભિગમવાચક સમયવાચક સ્થળવાચક માત્રાસૂચક અભિગમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP