સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. છાશ ઢળી જાય. ફરી ઘણાય ફેરા ભરી આપે. ઘીનો લોટો કોઈ ભરી આપે નહીં. તો, ત્યારે તો, પણ અથવા, માટે જ્યાં, ત્યાં તો, ત્યારે તો, પણ અથવા, માટે જ્યાં, ત્યાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. હું જાણું છું. મારા એકરારથી પિતાજી મારે વિશે નિર્ભય થયા. તેમનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો. કે પણ અને કે, અને કે પણ અને કે, અને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક આપેલા વિકલ્પોમાંથી સાચા સંયોજકવાળું વાક્ય શોધીને જણાવો. અત્યારે એક પંખી ઉડતું નથી એટલે ટહુકતું નથી. અત્યારે તો એક પણ પંખી ઉડતું નથી અને ટહુકતું નથી. અત્યારે એક પણ પંખી ઉડતું નથી અને ટહુકતું નથી. અત્યારે એક પણ પંખી ઉડતું નથી કે ટહુકતું નથી. અત્યારે એક પંખી ઉડતું નથી એટલે ટહુકતું નથી. અત્યારે તો એક પણ પંખી ઉડતું નથી અને ટહુકતું નથી. અત્યારે એક પણ પંખી ઉડતું નથી અને ટહુકતું નથી. અત્યારે એક પણ પંખી ઉડતું નથી કે ટહુકતું નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક "મારું સગપણ તો ભટ્ટને ત્યાં થઈ ગયું છે પણ કન્યા જરા નાની છે." વાક્યમાં સંયોજક શોધો. ત્યાં પણ જરા તો ત્યાં પણ જરા તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંયોજક નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો. લાટ હોત તો લેત. કણબી છું. નઈં લઉં. તો, પણ અથવા, માટે પણ, એટલે જ્યાં, ત્યાં તો, પણ અથવા, માટે પણ, એટલે જ્યાં, ત્યાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP