છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.એક હાથથી તો નહિ, તાળી પણ પડી શકે બની શકે કેમ કારીગરી મોટા કામની ? મનહર મંદાક્રાંતા સવૈયા અનુષ્ટુપ મનહર મંદાક્રાંતા સવૈયા અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.નીચ દ્રષ્ટિ તે નવ કરે, જે મોટા કહેવાય. દોહરો ચોપાઈ મનહર અનુષ્ટુપ દોહરો ચોપાઈ મનહર અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચેનામાંથી કયું ઉદાહરણ શિખરિણી છંદનું નથી ? કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો પિતા છે અકાકી જડ અકલને ચેતનતણો અટંક મરજીવિયા ડગ ભરંત ઉત્સાહના વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો પિતા છે અકાકી જડ અકલને ચેતનતણો અટંક મરજીવિયા ડગ ભરંત ઉત્સાહના વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ પ્રથમ ચરણમાં = 13 માત્ર અને બીજા ચરણમાં = 11 માત્રા કયા છંદમાં છે ? ચોપાઈ દોહરો ઝૂલણા હરિગીત ચોપાઈ દોહરો ઝૂલણા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.ના તારો અપરાધ આમ ત્યજવા જેવો લગારે થયો. સ્ત્રગ્ઘરા શાર્દૂલવિક્રીડિત હરિગીત સવૈયા સ્ત્રગ્ઘરા શાર્દૂલવિક્રીડિત હરિગીત સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP