છંદ સ્ત્રગ્ધરા છંદનું બંધારણ જણાવો. મરભનયયય મભરનયયય મનરભયયય મરનભયયય મરભનયયય મભરનયયય મનરભયયય મરનભયયય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ છંદનો પ્રકાર વિકલ્પોમાંથી શોધો.આકાશે સંધ્યા ખીલી તી માથે સાતમ કેરો ચાંદ. હરિગીત દોહરો સવૈયા ઝૂલણા હરિગીત દોહરો સવૈયા ઝૂલણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.તમારા આત્માના અમર વરણે દીપક ધરો. શિખરિણી મંદાક્રાંતા હરિણી પૃથ્વી શિખરિણી મંદાક્રાંતા હરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.લાંબા છે જ્યાં દિન, પ્રિય સખી! રાત્રિયે દીર્ધ તેવી. શિખરિણી મંદાક્રાંતા હરિણી પૃથ્વી શિખરિણી મંદાક્રાંતા હરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ 'ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દરશની' પંક્તિનો છંદ ઓળખો. પૃથ્વી હરિગીત શિખરિણી મંદાક્રાંતા પૃથ્વી હરિગીત શિખરિણી મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP