વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.વૃક્ષો છાંયડો આપે. વૃક્ષો છાંયડો આપે છે. વૃક્ષોથી છાંયડો અપાય વૃક્ષોથી છાંયડો અપાય છે. વૃક્ષોથી છાંયો અપાશે. વૃક્ષો છાંયડો આપે છે. વૃક્ષોથી છાંયડો અપાય વૃક્ષોથી છાંયડો અપાય છે. વૃક્ષોથી છાંયો અપાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.હાથી વડે મુંજ ઊંચકી લેવાયો. હાથી મુંજને ઊંચકી લેશે. હાથીએ મુંજને ઊંચકી લીધો. મુંજને હાથી ઊંચકી લે છે. હાથી મુંજને ઊંચકી લે છે. હાથી મુંજને ઊંચકી લેશે. હાથીએ મુંજને ઊંચકી લીધો. મુંજને હાથી ઊંચકી લે છે. હાથી મુંજને ઊંચકી લે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.કામિનીએ દર્દીની સારવાર કરી. કામિની પાસે દર્દીની સારવાર ન કરાય. કામિનીથી દર્દીની સારવાર કરાય છે. કામિની પાસે દર્દીની સારવાર કરાવાશે. કામિની પાસે દર્દીની સારવાર કરાવી. કામિની પાસે દર્દીની સારવાર ન કરાય. કામિનીથી દર્દીની સારવાર કરાય છે. કામિની પાસે દર્દીની સારવાર કરાવાશે. કામિની પાસે દર્દીની સારવાર કરાવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.જેતલબેન વહુઓને સાચી સલાહ આપે છે. જેતલબેનથી વહુઓને સાચી સલાહ અપાઈ. જેતલબેનથી વહુઓને સાચી સલાહ અપાશે જેતલબેનથી વહુઓથી સાચી સલાહ અપાય છે જેતલબેનથી વહુઓને સાચી સલાહ અપાય છે. જેતલબેનથી વહુઓને સાચી સલાહ અપાઈ. જેતલબેનથી વહુઓને સાચી સલાહ અપાશે જેતલબેનથી વહુઓથી સાચી સલાહ અપાય છે જેતલબેનથી વહુઓને સાચી સલાહ અપાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરક વાક્ય જણાવો.તેઓ મારી પાસે કેળનું પાંદડું મૂકતાં. મારાથી કેળનું પાંદડું મુકાતું મારી પાસે કેળનું પાંદડું મૂકાવશે તેઓ મારી પાસે કેળનું પાંદડું મુકાવતા. તેઓથી મારી પાસે કેળનું પાંદડું મૂકે છે મારાથી કેળનું પાંદડું મુકાતું મારી પાસે કેળનું પાંદડું મૂકાવશે તેઓ મારી પાસે કેળનું પાંદડું મુકાવતા. તેઓથી મારી પાસે કેળનું પાંદડું મૂકે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP