વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો ભાવેપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.શારદાકાકી દુઃખી થયા. શારદાકાકીથી દુઃખી થવાયું શારદાકાકી દુઃખી થવાયું શારદાકાકી દુઃખી થશે શારદાકાકીથી દુઃખી થવાય છે શારદાકાકીથી દુઃખી થવાયું શારદાકાકી દુઃખી થવાયું શારદાકાકી દુઃખી થશે શારદાકાકીથી દુઃખી થવાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.અમરાવતીના પ્રવાસે અમારાથી જવાયું. અમરાવતીના પ્રવાસે અમને લઈ જશે. અમરાવતીના પ્રવાસે અમે મજા કરીશું. અમરાવતીના પ્રવાસે અમે જઈ રહ્યા. અમરાવતીના પ્રવાસે અમે ગયા. અમરાવતીના પ્રવાસે અમને લઈ જશે. અમરાવતીના પ્રવાસે અમે મજા કરીશું. અમરાવતીના પ્રવાસે અમે જઈ રહ્યા. અમરાવતીના પ્રવાસે અમે ગયા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.માળીએ ઝાડ કાપ્યું. માળીથી ઝાડ કપાયું માળી પાસે ઝાડ કપાવ્યું માળીથી ઝાડ કપાશે માળીને ઝાડ કાપશે માળીથી ઝાડ કપાયું માળી પાસે ઝાડ કપાવ્યું માળીથી ઝાડ કપાશે માળીને ઝાડ કાપશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.સમીર આક્રમક બનીને બોલતો હતો. સમીરથી આક્રમક બની જાય છે. સમીરથી આક્રમક બની જવાયું. સમીર આક્રમક બની બોલશે. સમીરથી આક્રમક બનીને બોલતું હતું. સમીરથી આક્રમક બની જાય છે. સમીરથી આક્રમક બની જવાયું. સમીર આક્રમક બની બોલશે. સમીરથી આક્રમક બનીને બોલતું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.તું સુશીલાને અન્યાય કરે છે. તું સુશીલાથી અન્યાય કરે છે. તારાથી સુશીલાને અન્યાય થશે. તારાથી સુશીલાને અન્યાય કરાય છે. તારાથી સુશીલાથી અન્યાય કરશે. તું સુશીલાથી અન્યાય કરે છે. તારાથી સુશીલાને અન્યાય થશે. તારાથી સુશીલાને અન્યાય કરાય છે. તારાથી સુશીલાથી અન્યાય કરશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP