વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.ઈશ્વર પાપની સજા કરતો હતો. ઈશ્વરથી પાપની સજા કરાશે. ઈશ્વર પાપની સજા કરાવે છે. ઈશ્વરથી પાપની સજા કરાઈ. ઈશ્વરથી પાપની સજા કરાતી હતી. ઈશ્વરથી પાપની સજા કરાશે. ઈશ્વર પાપની સજા કરાવે છે. ઈશ્વરથી પાપની સજા કરાઈ. ઈશ્વરથી પાપની સજા કરાતી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.વિહાન ખાય છે. વિહાનથી શું ખવાય વિહાનથી ખવાશે વિહાનથી ખવાય છે વિહાનથી ખવાયું વિહાનથી શું ખવાય વિહાનથી ખવાશે વિહાનથી ખવાય છે વિહાનથી ખવાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો.યશાંકી પગે પડી યશાંકીથી પગે પડાશે યશાંકીથી પગે પડાય છે યશાંકી પડી યશાંકીથી પગે પડાયું યશાંકીથી પગે પડાશે યશાંકીથી પગે પડાય છે યશાંકી પડી યશાંકીથી પગે પડાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.શું કાનજીભાઈ આવશે ? શું કાનજીભાઈથી અવાયું ? શું કાનજીભાઈ માટે આવશે કાનજીભાઈ જરૂર આવશે શું કાનજીભાઈથી અવાશે ? શું કાનજીભાઈથી અવાયું ? શું કાનજીભાઈ માટે આવશે કાનજીભાઈ જરૂર આવશે શું કાનજીભાઈથી અવાશે ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.મનસુખ ખેતરની પાક કાપે છે. માલિક મનસુખ પાસે ખેતરનો પાક કપાવે છે મનસુખથી ખેતરનો પાક કપાશે મનસુખથી ખેતરનો પાક કપાય મનસુખ ખેતરનો પાક ન કાપે માલિક મનસુખ પાસે ખેતરનો પાક કપાવે છે મનસુખથી ખેતરનો પાક કપાશે મનસુખથી ખેતરનો પાક કપાય મનસુખ ખેતરનો પાક ન કાપે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP