સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતા 4 વધારે છે. જો અંશમાં 10 ઉમેરીએ અને છંદને 5 ગણો ક૨ીએ તો નવો અપૂર્ણાંક ⅓ થાય છે. તો મૂળ અપૂર્ણાંક શોધો. 11/15 7/11 9/13 5/9 11/15 7/11 9/13 5/9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (25)³ - (75)³ + (50)³ ની કિંમત ___ મળે ? 1,85,275 0(zero) -281250 -275000 1,85,275 0(zero) -281250 -275000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સ૨વાળા માટે તટસ્થ સંખ્યા કઈ છે ? 1 2 0(zero) (-1) 1 2 0(zero) (-1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 24 ના અવયવોની સરાસરી શોધો. 12 8 7.5 9 12 8 7.5 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પ્રત્યેક ત્રણ ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર ___ વડે વિભાજ્ય છે. 8 વડે વિભાજ્ય છે, પરંતુ 24 વડે વિભાજ્ય નથી 24 6 20 8 વડે વિભાજ્ય છે, પરંતુ 24 વડે વિભાજ્ય નથી 24 6 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP