સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો n > 1, n ∈ N તો n⁴ + 4 ___ છે ? અવિભાજ્ય પૂર્ણાંક યુગ્મ સંખ્યા વિભાજ્ય ઘન પૂર્ણાંક અયુગ્મ સંખ્યા અવિભાજ્ય પૂર્ણાંક યુગ્મ સંખ્યા વિભાજ્ય ઘન પૂર્ણાંક અયુગ્મ સંખ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જેમના વર્ગોનો સરવાળો 884 થાય તેવી બે ક્રમિક બેકી પ્રાકૃતિક સંખ્યાઓ શોધો. 20 અને 22 21 અને 22 18 અને 22 16 અને 20 20 અને 22 21 અને 22 18 અને 22 16 અને 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? (દરેક સંખ્યા પૂર્ણધન છે.) 15625 ના ઘનમૂળનો એકમનો અંક 5 છે. 13824 ના ઘનમૂળનો એકમનો અંક 4 છે. 4096 ના ઘનમૂળનો એકમનો અંક 6 છે. 12167 ના ઘનમૂળનો એકમનો અંક 7 છે. 15625 ના ઘનમૂળનો એકમનો અંક 5 છે. 13824 ના ઘનમૂળનો એકમનો અંક 4 છે. 4096 ના ઘનમૂળનો એકમનો અંક 6 છે. 12167 ના ઘનમૂળનો એકમનો અંક 7 છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 100 થી 1000 સુધીના અંકોમાં દશકના સ્થાને '1' કેટલી વખત આવે ? 10 9 90 900 10 9 90 900 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સમાંતર શ્રેણી 7, 11, 15, 19, 23, .. ના કેટલા પદોનો સરવાળો 900 થાય ? 21 20 18 15 21 20 18 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP