સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સંખ્યાગણો માટે ___ સત્ય છે. N ⊂ Z ⊂ W ⊂ Q ⊂ R N ⊂ Q ⊂ Z ⊂ W ⊂ R N ⊂ W ⊂ Z ⊂ Q ⊂ R N ⊂ Q ⊂ W ⊂ Z ⊂ R N ⊂ Z ⊂ W ⊂ Q ⊂ R N ⊂ Q ⊂ Z ⊂ W ⊂ R N ⊂ W ⊂ Z ⊂ Q ⊂ R N ⊂ Q ⊂ W ⊂ Z ⊂ R ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 100 હેક્ટર બરાબર કેટલા ચો.કિ.મી.થાય ? 10 1000 100 1 10 1000 100 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકની એક સંખ્યા અને તેના અંકોના સ્થાન અદલબદલ કરવાથી મળતી નવી સંખ્યાનો સરવાળો હંમેશા ___ નિઃશેષ વિભાજ્ય હોય છે. 9 વડે 10 વડે ચોક્કસ ન કહી શકાય 11 વડે 9 વડે 10 વડે ચોક્કસ ન કહી શકાય 11 વડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 3² × 3⁴ = 3? તો ? = ___ છે. 1 2 6 8 1 2 6 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો ગુ.સા.અ. (a, b) = 12, તો લ.સા.અ. (a, b) = ___ શક્ય નથી. 48 36 24 90 48 36 24 90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP