સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો કોઈ અપૂર્ણાંકના અંશ અને છંદ બન્નેમાં 1 જેટલો વધારો કરવામાં આવે તો તે અપૂર્ણાંક 3/5 થાય છે. તથા જો બન્નેમાં 1 જેટલો ઘટાડો કરવામાં આવે તો તે અપૂર્ણાંક 5/9 થાય છે. મૂળ અપૂર્ણાંક શોધો. 8/14 19/11 11/19 આપેલ પૈકી એક પણ નહીં 8/14 19/11 11/19 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 120, 504 અને 882 નો ગુરૂત્તમ સામાન્ય અવયવ ___ છે. 120 6 એક પણ નહીં 7 120 6 એક પણ નહીં 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 10 વ્યક્તિઓ એક બીજા સાથે હસ્તધુનન ક૨ે છે. કુલ હસ્તધુનન = ___. 45 32 50 55 45 32 50 55 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો x = √2 અને y = √8 તો xy = ___ છે. 2 16 4 √2 2 16 4 √2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 3600ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણઘન સંખ્યા બને ? 450 9 300 50 450 9 300 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP