કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતની કઈ કંપનીએ ભારતમાં વિશ્વના પ્રથમ સેટેલાઈટ આધારિત નેરોબેન્ડ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ(IOT)ની જાહેરાત કરી હતી ? Idea BSNL Airtel Vodafone Idea BSNL Airtel Vodafone ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) GPRS નું પૂરું નામ જણાવો ? Global packet radio Service General packet radiation service Global packet radiation serving General packet radio Service Global packet radio Service General packet radiation service Global packet radiation serving General packet radio Service ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિન'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 15 ડિસેમ્બર 12 ડિસેમ્બર 14 ડિસેમ્બર 13 ડિસેમ્બર 15 ડિસેમ્બર 12 ડિસેમ્બર 14 ડિસેમ્બર 13 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં ઊર્જા સંરક્ષણ અધિનિયમ ઉર્જા કાર્યક્ષમતા બ્યુરો(BEE) દ્વારા કયા વર્ષમાં લાગુ કરવામાં આવ્યો હતો. વર્ષ 2002 વર્ષ 2001 વર્ષ 2003 વર્ષ 2000 વર્ષ 2002 વર્ષ 2001 વર્ષ 2003 વર્ષ 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સસ્ટેનેબલ માઉન્ટેન ડેવલપમેન્ટ સમિટની નવમી આવૃત્તિનું આયોજન તાજેતરમાં ભારતમાં ક્યાં કરવામાં આવ્યું હતું ? દેહરાદૂન નૈનીતાલ શિમલા પાટલીદૂન દેહરાદૂન નૈનીતાલ શિમલા પાટલીદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP