કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
વર્ષ ૨૦૨૧ ની યુનાઇટેડ નેશન્સ ક્લાઇમેટ કોન્ફરન્સ (COP 26) કયા શહેરમાં યોજાશે ?

રોમ, ઇટાલી
ન્યુયોર્ક, અમેરિકા
ગ્લાસગો, ઇંગ્લેન્ડ
મેડ્રિડ, સ્પેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી કયા જિલ્લાઓમાં બનાવેલા શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર ભવનોનું ઈ-લોકાપણૅ કર્યું હતું ?

અમદાવાદ, રાજકોટ
રાજકોટ, વડોદરા
અમદાવાદ, વડોદરા
રાજકોટ, ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા મંત્રાલય 'સફાઈ મિત્ર સુરક્ષા ચેલેન્જ' શરૂ કરી ?

આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય
જળ શક્તિ મંત્રાલય
પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય
પુથ્વી વિજ્ઞાન મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP