કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં જારી વિશ્વની ટોપ 500 સૌથી શક્તિશાળી નોન-ડિસ્ટ્રીબ્યુટેડ કોમ્પ્યુટર સિસ્ટમ્સમાં ભારતના કયા કમ્પ્યુટર 63મુ સ્થાન મેળવ્યું છે ?

પરમ સિદ્ધિ
પરમ શક્તિ
પરમ બ્રહ્મા
પરમ શિવમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા ભારતીય લેખક / લેખિકાને 'વાતાયન લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ' થી સન્માનિત કરવામાં આવ્યા ?

શશી થરૂર
અરુંધતી રોય
ચેતન ભગત
રમેશ પોખરીયાલ 'નિશંક'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વર્ષ 2020 નો બુકર પ્રાઈઝ પુરસ્કાર કોણે જીત્યો ?

ડગ્લાસ સ્ટુઅર્ટ
માઝા મેગીસ્ટે
અવની દોષી
બા્ન્ડન ટેયલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP