કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં UAEના શારજાહ ખાતે ભારતની કેટલામી 'વિમેન્સ ટી-20 ચેલેન્જ 2020' નું આયોજન થયું હતું ? બીજી ત્રીજી ચોથી પ્રથમ બીજી ત્રીજી ચોથી પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) અમેરિકાના ડિફેન્સ સેક્રેટરીના સ્ટાફના વડા તરીકે ગુજરાતી મૂળના કયા વ્યક્તિની નિમણૂંક કરવામાં આવી છે ? શ્રી કાશ પટેલ શ્રી પ્રમોદ પટેલ શ્રી વ્યોમેશ પટેલ શ્રી અક્ષય પટેલ શ્રી કાશ પટેલ શ્રી પ્રમોદ પટેલ શ્રી વ્યોમેશ પટેલ શ્રી અક્ષય પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) દીપાવલીના તહેવાર દરમિયાન ગુજરાતના સરકારી કર્મચારીઓને ફેસ્ટીવલ એડવાન્સ તરીકે કેટલા રૂપિયા આપવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે ? 10,000 20,000 15,000 5,000 10,000 20,000 15,000 5,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને કેટલા ટકા વ્યાજે ફેસ્ટીવલ એડવાન્સ તરીકે રૂ. 10,000 આપવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે ? બે ટકા ચાર ટકા વગર વ્યાજે છ ટકા બે ટકા ચાર ટકા વગર વ્યાજે છ ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગુજરાત સરકારે જાહેર કરેલી સરકારી કર્મચારીઓ માટેની ફેસ્ટીવલ એડવાન્સ યોજનાના સંદર્ભમાં નીચેનામાંથી કયું / કયા વિધાનો સાચા છે ? 1. ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને RuPay Card સ્વરૂપે રૂ. 10,000 ફેસ્ટીવલ એડવાન્સ તરીકે મળશે. 2. આ રકમ પાંચ માસિક હપ્તામાં પરત કરવાની રહેશે. 3. આ માટે ગુજરાત સરકારે રૂ. 500 કરોડની જોગવાઇ કરી છે. 1,2 1,2,3 ફક્ત 1 1,3 1,2 1,2,3 ફક્ત 1 1,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP