કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતીય ઉદ્યમીઓ અને સ્ટાર્ટઅપ વચ્ચે નવીનીકરણ અને ઉદ્યમિતાને પ્રોત્સાહન આપવા માટે કયા દેશે નીતિ આયોગના અટલ ઈનોવેશન મિશન (AIM) સાથે સ્ટેટમેન્ટ ઓફ ઈન્ટેન્ટ (SoI) પર હસ્તાક્ષર કર્યા છે ? સ્વીડન ડેનમાર્ક તુર્કી નોર્વે સ્વીડન ડેનમાર્ક તુર્કી નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નાસાના પરસિવરન્સ રોવરે મંગળ ગ્રહ પર કયો વાયુ બનાવ્યો ? નાઈટ્રોજન મિથેન ઓક્સિજન હાઈડ્રોજન નાઈટ્રોજન મિથેન ઓક્સિજન હાઈડ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા જાહેર કરાયેલા ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન ઈન્ડેક્સમાં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 87 71 81 68 87 71 81 68 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ઢાકા સ્થિત ભારતીય હાઈ કમિશનના ઈન્દિરા ગાંધી સાંસ્કૃતિ કેન્દ્ર દ્વારા સંસ્કૃત શીખવાની એપ લૉન્ચ કરવામાં આવી તેનું નામ જણાવો. સંસ્કૃત ગુરુ લીટલ ગુરુ સંસ્કૃત લર્ન ઈઝી સંસ્કૃત સંસ્કૃત ગુરુ લીટલ ગુરુ સંસ્કૃત લર્ન ઈઝી સંસ્કૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કેન્દ્રીય નાણાં મંત્રાલયે રૂ ___ થી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા બિઝનેસોએ તેઓના ટેક્સ ઈન્વોઈસમાં 6 આંકડાનો HSN (હાર્મનાઈઝડ સિસ્ટમ ઓફ નોમેનકલ્ચરી) કોડ દર્શાવવાનું ફરજિયાત બનાવ્યું. 1 કરોડ 10 કરોડ 5 કરોડ 8 કરોડ 1 કરોડ 10 કરોડ 5 કરોડ 8 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP