કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે મનાવાય છે ? 8 એપ્રિલ 5 એપ્રિલ 3 એપ્રિલ 7 એપ્રિલ 8 એપ્રિલ 5 એપ્રિલ 3 એપ્રિલ 7 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતીય સેનાએ 132 વર્ષની સેવા બાદ સૈન્ય ફાર્મો બંધ કર્યા છે, પહેલું સૈન્ય ફાર્મ કયા તૈયાર કરાયું હતું ? અલ્લાહાબાદ કાનપુર કોલકાતા મુંબઈ અલ્લાહાબાદ કાનપુર કોલકાતા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચેના વિધાનો પૈકી કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. નીતિ આયોગે ઈન્ડિયા એનર્જી ડેશબોર્ડ વર્ઝન 2.0 લૉન્ચ કર્યું છે. આપેલ બંને નીતિ આયોગ દ્વારા તેની પ્રથમ આવૃત્તિ વર્ષ 2015માં લૉન્ચ કરાઈ હતી. આપેલ પૈકી એક પણ નહીં નીતિ આયોગે ઈન્ડિયા એનર્જી ડેશબોર્ડ વર્ઝન 2.0 લૉન્ચ કર્યું છે. આપેલ બંને નીતિ આયોગ દ્વારા તેની પ્રથમ આવૃત્તિ વર્ષ 2015માં લૉન્ચ કરાઈ હતી. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં કઈ કોલમ લખતા હતા ? અર્વાચિંતનમ્ સ્ટેકટ્રોમીટર ખુલ્લા બારણે ટકોરા પારિજાતનો પરિસંવાદ અર્વાચિંતનમ્ સ્ટેકટ્રોમીટર ખુલ્લા બારણે ટકોરા પારિજાતનો પરિસંવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ ફિનટેક કંપનીએ 'ડિસ્ટ્રીબ્યુટર ટુ રિટેલર' (D2R) ફાઈનાન્સ લૉન્ચ કર્યું ? Phonepe Mi-Pay G-Pay BharatPe Phonepe Mi-Pay G-Pay BharatPe ANSWER DOWNLOAD GUJARATI MCQ APP