કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ (BRI) પહેલ ક્યા દેશ દ્વારા શરૂ કરવામાં આવેલી છે ? અમેરિકા જાપાન ચીન રશિયા અમેરિકા જાપાન ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારની શતદલ પૂર્તિમાં કઈ કોલમ લખતા હતા ? ઝાકળ બન્યું મોતી સંવેદનાના સૂર ત્રિકોણનો ચોથો ખૂણો અનાવૃત ઝાકળ બન્યું મોતી સંવેદનાના સૂર ત્રિકોણનો ચોથો ખૂણો અનાવૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશે જાસુસી ઉપગ્રહ 'NROL-82'ને અવકાશમાં પ્રક્ષેપિત કર્યો ? અમેરિકા ફ્રાંસ ચીન રશિયા અમેરિકા ફ્રાંસ ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક અહેવાલ કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે ? UNDP UNICEF IMF વર્લ્ડ બેંક UNDP UNICEF IMF વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 67મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અંગે ખોટી જોડી પસંદ કરો. શ્રેષ્ઠ ફીચર ફિલ્મ - મહર્ષિ શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ - છિછોરે શ્રેષ્ઠ હિન્દી અભિનેતા - મનોજ બાજપાઈ શ્રેષ્ઠ અભિનેત્રી - કંગના રણૌત શ્રેષ્ઠ ફીચર ફિલ્મ - મહર્ષિ શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ - છિછોરે શ્રેષ્ઠ હિન્દી અભિનેતા - મનોજ બાજપાઈ શ્રેષ્ઠ અભિનેત્રી - કંગના રણૌત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP