કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશ દ્વારા 'શાંતિર ઓગ્રોશેના-2021' બહુરાષ્ટ્રીય સૈન્ય યુદ્ધાભ્યાસનું આયોજન કરાયું જેમાં ભારતીય સૈન્યએ પણ ભાગ લીધો ? ઈન્ડોનેશિયા માલદીવ શ્રીલંકા બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા માલદીવ શ્રીલંકા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વનું સૌથી શક્તિશાળી જળવાયુ પરિવર્તન આગાહી સુપર કોમ્પ્યુટર કયા દેશમાં બની રહ્યું છે ? અમેરિકા ભારત ઈંગ્લેન્ડ ચીન અમેરિકા ભારત ઈંગ્લેન્ડ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રાષ્ટ્રીય દુર્લભ રોગ નીતિ, 2021ને મંજૂરી આપી છે. આ નીતિ મુજબ દુર્લભ રોગોને કેટલા સમૂહમાં વર્ગીકૃત કરાયા છે ? 6 3 5 4 6 3 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 30મા રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહમાં કઈ PSUને નેશનલ એવોર્ડ ફોર ઈનોવેશન ટ્રેઈનિંગ પ્રેક્ટિસીસ 2019-20થી સન્માનિત કરવામાં આવી ? ONGC IOCL HAL NTPC ONGC IOCL HAL NTPC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં વર્ષ 2019નો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર કોને એનાયત થયો ? ઋષિ કપૂર રજનીકાંત નાગાર્જુન ધર્મેન્દ્ર ઋષિ કપૂર રજનીકાંત નાગાર્જુન ધર્મેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP