કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત કેટલી વંદે ભારત ટ્રેનો 75 અઠવાડિયામાં દેશના વિવિધ ભાગોને જોડાશે ? 80 70 75 95 80 70 75 95 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં સમાપન સમારોહમાં ભારતના ધ્વજવાહક કોણ હતું ? શ્રી મનપ્રીત સિંઘ શ્રી નીરજ ચોપરા શ્રી રવિકુમાર દહિયા શ્રી બજરંગ પુનિયા શ્રી મનપ્રીત સિંઘ શ્રી નીરજ ચોપરા શ્રી રવિકુમાર દહિયા શ્રી બજરંગ પુનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) NABARDની એક પહેલ “My Pad My Right" (MPMR) પ્રોજેક્ટ ક્યા રાજ્યમાં લૉન્ચ કરવામાં આવ્યો ? આસામ ત્રિપુરા મહારાષ્ટ્ર અરુણાચલ પ્રદેશ આસામ ત્રિપુરા મહારાષ્ટ્ર અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં ભારતના સૌથી ઊંચા હર્બલ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? દિલ્હી ઉત્તરાખંડ રાજસ્થાન લદાખ દિલ્હી ઉત્તરાખંડ રાજસ્થાન લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતમાં ‘જ્હોન્સન & જ્હોન્સન’ કોરોના રસીને ભારતમાં ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. આ રસીના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?1. આ રસી અમેરિકાની ‘જ્હોન્સન & જ્હોન્સન’ કંપનીની પેટા કંપની જેન્સન દ્વારા વિકસાવવામાં આવી છે. 2. આ રસીને જેન્સન કોવિડ– 19 રસી' (Janssen COVID-19 Vaccine) તરીકે પણ ઓળખવામાં આવે છે.3. આ રસી હ્યુમન એડેનો વાયરસના આધારે વિકસિત વાયરલ વેકટર રસી છે.4. આ રસી માત્ર એક જ ડોઝમાં આપવામાં આવે છે.યોગ્ય વિકલ્પ પસંદ કરો. ફક્ત 2, 3 અને 4 ફક્ત 1 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 1, 3 અને 4 ફક્ત 2, 3 અને 4 ફક્ત 1 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 1, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP