કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં જિતેન્દ્રસિંહ દ્વારા લૉન્ચ કરાયેલ “અદ્વિતીય” ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી કોના માટે લોન્ચ કરાઈ છે ?

મહિલા ઉદ્યમીઓ
વિદ્યાર્થીઓ
કામદારો
પેન્શનરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી એક પણ નહીં
PETA (પીપલ્સ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ)એ અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરને 2021ના મોસ્ટ બ્યુટીફૂલ વેજટેરિયન સેલિબ્રિટી તરીકે માન્યતા આપી છે.
PETA ઈન્ડિયા દ્વારા બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટને ‘પર્સન ઓફ ધ યર 2021' ઘોષિત કરવામાં આવ્યા.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP