કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 'સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત જવાબદાર રોકાણના સિદ્ધાંતિક’ (UNPRI) ઉપર હસ્તાક્ષર કરનારી ભારતની પ્રથમ બેંક કઈ બની છે ? મહિન્દ્રા ICICI HDFC સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા મહિન્દ્રા ICICI HDFC સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા રાજ્યે કીવીને ભારતનું પ્રથમ પ્રમાણિત જૈવિક ફળ તરીકે લૉન્ચ કર્યું છે ? અરુણાચલ પ્રદેશ તમિલનાડુ કેરળ ગુજરાત અરુણાચલ પ્રદેશ તમિલનાડુ કેરળ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. 57મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોંકણી નવલકથાકાર દામોદર મૌજોએ જીત્યો છે. આપેલ પૈકી એક પણ નહીં 56મો જ્ઞાનપીઠ પુરસ્કાર આસામી ભાષાના કવિ નીલમણિ ફૂકન જુનિયરને એનાયત કરવામાં આવ્યો છે. આપેલ બંને 57મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોંકણી નવલકથાકાર દામોદર મૌજોએ જીત્યો છે. આપેલ પૈકી એક પણ નહીં 56મો જ્ઞાનપીઠ પુરસ્કાર આસામી ભાષાના કવિ નીલમણિ ફૂકન જુનિયરને એનાયત કરવામાં આવ્યો છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા ભારતનું પ્રથમ સ્વદેશી સર્વર લૉન્ચ કરવામાં આવ્યુ છે, તેનું નામ શું છે ? RUDRA INDRA DotGov.Gov NPGS RUDRA INDRA DotGov.Gov NPGS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) 'ધ સ્ટેટ ઓફ ધ ગ્લોબલ એજ્યુકેશન ક્રાઈસિસ : અ પાથ ટુ રિક્વરી' રિપોર્ટ તાજેતરમાં કોણે પ્રકાશિત કર્યો છે ? NDB ADB વિશ્વ બેંક IMF NDB ADB વિશ્વ બેંક IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP