કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તાજેતરમાં અકાસા એર કંપનીએ તેનો લોગો ‘ધ રાઇઝિંગ A’નું અનાવરણ કર્યું છે. આપેલ પૈકી એક પણ નહીં અકાસા એર કંપનીએ તેની ટેગલાઈન ‘ઈટ્સ યોર સ્કાય’નું પણ અનાવરણ કર્યુ છે. આપેલ બંને તાજેતરમાં અકાસા એર કંપનીએ તેનો લોગો ‘ધ રાઇઝિંગ A’નું અનાવરણ કર્યું છે. આપેલ પૈકી એક પણ નહીં અકાસા એર કંપનીએ તેની ટેગલાઈન ‘ઈટ્સ યોર સ્કાય’નું પણ અનાવરણ કર્યુ છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં જારી એશિયા પાવર ઈન્ડેક્સ 2021 અનુસાર, ભારત એશિયા-પ્રશાંત ક્ષેત્રનો ___સૌથી શક્તિશાળી દેશ છે. ચોથો ત્રીજો પાંચમો બીજો ચોથો ત્રીજો પાંચમો બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં DRDO(ડિફેન્સ રિસર્ચ & ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન) દ્વારા ઓડિશાના ચાંદિપુર ખાતેથી વર્ટિકલ લૉન્ચ-શોર્ટ રેન્જ મિસાઈલ લૉન્ચ કરવામાં આવી તે ક્યા પ્રકારની મિસાઈલ છે ? સરફેસ ટુ સરફેસ એર ટુ સરફેસ સરફેસ ટુ એર એર ટુ એર સરફેસ ટુ સરફેસ એર ટુ સરફેસ સરફેસ ટુ એર એર ટુ એર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રિલાયન્સ કેપિટલ માટે વહીવટદાર તરીકે કોની નિયુક્તિ કરી છે ? નાગેશ્વર રાવ સંજીવ નોટિયાલ શ્રીનિવાસ વરદરાજન પ્રવિણ પી. કડલે નાગેશ્વર રાવ સંજીવ નોટિયાલ શ્રીનિવાસ વરદરાજન પ્રવિણ પી. કડલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં NITI આયોગ દ્વારા 'હેલ્ધી સ્ટેટ્સ, પ્રોગ્રેસિવ ઈન્ડિયા' શિર્ષક સાથે સ્ટેટ હેલ્થ ઈન્ડેક્સ 2019-20 જાહેર કરવામાં આવ્યો, તે અનુસાર મોટા રાજયોની શ્રેણીમાં ક્યું રાજય ટોચના સ્થાને છે ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ગુજરાત કેરળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ગુજરાત કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP