કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની પહેલ COVAX અંતર્ગત કોરોના વાઈરસ વેક્સિન મેળવનારો પ્રથમ દેશ કયો બન્યો ?

લીબિયા
અફઘાનિસ્તાન
ઈજિપ્ત
ઘાના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં કેન્દ્રીય મંત્રી ડૉ.હર્ષવર્ધને દેશભરમાં રસીકરણના કવરેજનું વિસ્તરણ કરવા ઈન્ટેન્સિફાઈડ મિશન ઈન્દ્રધનુષ (IMI) 3.0નો શુભારંભ કર્યો. મિશન ઈન્દ્રધનુષ કયા વર્ષે લૉન્ચ કરવામાં આવ્યું હતું ?

2006
2012
2016
2014

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
નીચેના પૈકી કઈ જમીન મહેસૂલ પદ્ધતિ કાઠિયાવાડના જાડેજા રાજપૂતો સાથે સંબંધિત છે ?

જબ્તી પદ્ધતિ
એક પણ નહીં
મહાલવારી પધ્ધતિ
મેવાસી પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં શહેરી સ્થાનિક સંસ્થાઓ (Urban Local Bodies-ULBs) સુધારા પૂર્ણ કરનારૂં 5મું રાજ્ય કયું બન્યું ?

આંધ્ર પ્રદેશ
ઉત્તર પ્રદેશ
બિહાર
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP