કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કઈ નદીને ભારતની પ્રથમ 'B' ક્લાસ નદી ઘોષિત કરવામાં આવી ? રાવી નર્મદા સિંધુ બિયાસ રાવી નર્મદા સિંધુ બિયાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતની કઈ સંસ્થા દ્વારા ઇન્ડિયા - ઓસ્ટ્રેલિયા સર્ક્યુલર ઈકોનોમી (I-ACE) હેકેથોન 2021 કરવામાં આવ્યું હતું ? નીતિ આયોગ DSCI વિજ્ઞાન અને ટેક. વિભાગ FICCI નીતિ આયોગ DSCI વિજ્ઞાન અને ટેક. વિભાગ FICCI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યે શિશુ મૃત્યુદર ઘટાડવા માટે 'સાન્સ' અભિયાન શરૂ કર્યું ? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ હરિયાણા રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ હરિયાણા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં જારી ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ-2020 અનુસાર, ન્યાય કરવાની ક્ષમતાની દ્રષ્ટીએ મોટા રાજ્યની શ્રેણીમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું ? મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ગુજરાત તમિલનાડુ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ગુજરાત તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) હિંદુસ્તાન એરોનોટિક્સ લિ. (HAL) કયા વર્ષે સ્વદેશી બનાવટનું તેજસ માર્ક II મલ્ટીરોલ કોમ્બેટ જેટ લૉન્ચ કરશે. 2025 2023 2030 2022 2025 2023 2030 2022 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP