કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજયે 'યુવા શક્તિ કોરોના મુક્તિ અભિયાન' શરૂ કરવાની ઘોષણા કરી ? બિહાર રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ બિહાર રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) કયા દેશની ટીમે જીતી ? ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ભારત ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ભારત ન્યુઝીલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડ (INCB)ના અધ્યક્ષ તરીકે નિયુક્ત થનારા પ્રથમ ભારતીય કોણ બન્યા ? રાકેશ અસ્થાના સુબોધકુમાર જયસ્વાલ અરવિંદ કુમાર જગજીત પવાડિયા રાકેશ અસ્થાના સુબોધકુમાર જયસ્વાલ અરવિંદ કુમાર જગજીત પવાડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે COVID-19ની બીજી લહેર બાદ મેડિકલ ઓક્સિજનની માંગ પુરી કરવા માટે 'Project O2 for India' લોન્ચ કર્યો ? ઈઝરાયેલ રશિયા ઈટાલી ભારત ઈઝરાયેલ રશિયા ઈટાલી ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ (NDDB)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? મીનેશ શાહ ગુરુદીપસિંહ વર્ષા જોષી દિલીપ રાઠોડ મીનેશ શાહ ગુરુદીપસિંહ વર્ષા જોષી દિલીપ રાઠોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP