કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ક્યા રાજ્યે પરિવારોને મફત રહેણાંકી પ્લોટ પ્રદાન કરવાની યોજનાની ઘોષણા કરી ?

ગુજરાત
મધ્યપ્રદેશ
રાજસ્થાન
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ક્યા પોલીસ સ્ટેશનને ભારતના સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશન તરીકે જાહેર કરાયું છે ?

વાલપોઈ પોલીસ સ્ટેશન, ગોવા
સદર બજાર પોલીસ સ્ટેશન, દિલ્હી
સાંગલી પોલીસ સ્ટેશન, મહારાષ્ટ્ર
કાંગલુ પોલીસ સ્ટેશન, હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP