કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ડૉ.જિતેન્દ્ર સિંહે 30 STI હબની ઘોષણા કરી તેનું નામ શું છે ? ટેક Net@75 ટેક્નોલોજી ટ્રિક@75 ટેક Neev@75 ટેક Deep@75 ટેક Net@75 ટેક્નોલોજી ટ્રિક@75 ટેક Neev@75 ટેક Deep@75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા રાજ્યે જળવાયુ પરિવર્તન અંગે ‘પક્કે ધોષણાપત્ર' અપનાવ્યું ? આસામ રાજસ્થાન અરુણાચલ પ્રદેશ મેઘાલય આસામ રાજસ્થાન અરુણાચલ પ્રદેશ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) સંયુક્ત રાષ્ટ્ર ગ્લોબલ કોમ્પેક્ટમાં સામેલ થનારી પ્રથમ ભારતીય ટુ-વ્હીલર કંપની કઈ બની ? TVS હોન્ડા બજાજ હીરો TVS હોન્ડા બજાજ હીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) માહિતી અને પ્રસારણ મંત્રાલયે ક્યા મંત્રાલય સાથે મળીને ‘સિંગલ વિન્ડો ફિલ્મિગ મિકેનિઝમ' બનાવ્યું છે ? રેલવે મંત્રાલય ગૃહ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય રેલવે મંત્રાલય ગૃહ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. કર્ણાટકના મુખ્યમંત્રીએ વિવાદિત મુંબઈ-કર્ણાટક ક્ષેત્રનું નામ બદલીને 'કિત્તુર કર્ણાટક' કરવાની ધોષણા કરી છે. આપેલ બંને મુંબઈ-કર્ણાટક ક્ષેત્રમાં કર્ણાટકના 7 જિલ્લાઓ સામેલ છે. આપેલ પૈકી એક પણ નહીં કર્ણાટકના મુખ્યમંત્રીએ વિવાદિત મુંબઈ-કર્ણાટક ક્ષેત્રનું નામ બદલીને 'કિત્તુર કર્ણાટક' કરવાની ધોષણા કરી છે. આપેલ બંને મુંબઈ-કર્ણાટક ક્ષેત્રમાં કર્ણાટકના 7 જિલ્લાઓ સામેલ છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP