કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) 'ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ પ્રેરણા સ્થળ’નું ઉદ્ઘાટન ક્યા શહેરમાં સ્થિત નેવલ સાયન્સ એન્ડ ટેકનોલોજી લેબોરેટરીમાં કરવામાં આવ્યું ? કોચી પણજી વિશાખાપટ્ટનમ પુણે કોચી પણજી વિશાખાપટ્ટનમ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) 14મી IPL માં ઓરેન્જ કેપ કોણે જીતી ? હર્ષલ પટેલ શિખર ધવન ઋતુરાજ ગાયકવાડ એમ. એસ. ધોની હર્ષલ પટેલ શિખર ધવન ઋતુરાજ ગાયકવાડ એમ. એસ. ધોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યમાં બથુકમ્મા ઉત્સવ મનાવાયો ? કર્ણાટક તેલંગાણા આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તેલંગાણા આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) 1. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)એ ગુરુ ઘાસીદાસ રાષ્ટ્રીય ઉદ્યાન અને તમોર પિંગલા વન્યજીવ અભ્યારણ્યના સંયુક્ત ક્ષેત્રોને ટાઈગર રિઝર્વ ઘોષિત કર્યું છે.2. આ ટાઈગર રિઝર્વ મધ્ય પ્રદેશ અને ઝારખંડની સરહદ સાથે જોડાયેલા છત્તીસગઢના ઉત્તર ભાગમાં સ્થિત છે. ૩. તે છત્તીસગઢનું છઠ્ઠું ટાઈગર રિઝર્વ બન્યું.ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચા વિધાન પસંદ કરો. માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 1, 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 1, 2 અને 3 માત્ર 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા સંગઠને ક્રિપ્ટોકરન્સી અંગેનો “ગ્લોબલ ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ’ જારી કર્યો છે ? UNCTAD IMF વર્લ્ડ બેંક ADB UNCTAD IMF વર્લ્ડ બેંક ADB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP