કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં 14મી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં કઈ ટીમ વિજેતા બની ?

ચેન્નાઈ સુપર કિંગ્સ
કોલકાતા નાઈટ રાઈડર્સ
રોયલ ચેલેન્જર બેંગલોર
મુંબઈ ઈન્ડિયન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ક્યા રાજ્યની કલ્લાકુરિચી લાકડાની નકશીકામની કલાને GI ટૅગ પ્રાપ્ત થયું છે ?

મહારાષ્ટ્ર
તમિલનાડુ
આંધ્ર પ્રદેશ
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
એ ચેન્જિંગ ક્લાઈમેટ ફોર ડેરી નામક વાર્ષિક બેઠકનું આયોજન ક્યા કરાશે ?

કોપનહેગન
લંડન
નવી દિલ્હી
વોશિંગ્ટન ડીસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP