કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતમાં કોનો જન્મદિન 15 સપ્ટેમ્બર 'એન્જિનિયર દિવસ’ તરીકે ઉજવાય છે ? શ્રી સુબ્રમણ્યમ રામાદુરાઈ આપેલ પૈકી એક પણ નહીં શ્રી ઈ. શ્રીધરન શ્રી એમ.વિશ્વેશ્વરૈયા શ્રી સુબ્રમણ્યમ રામાદુરાઈ આપેલ પૈકી એક પણ નહીં શ્રી ઈ. શ્રીધરન શ્રી એમ.વિશ્વેશ્વરૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના કેટલામાં મુખ્યમંત્રી બન્યા છે ? 16 મા 14 મા 17 મા 13 મા 16 મા 14 મા 17 મા 13 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા દેશે એશિયા-પ્રશાંત મુક્ત વ્યાપાર સમૂહમાં સામેલ થવા માટે આવેદન કર્યું છે ? દક્ષિણ કોરિયા પાકિસ્તાન રશિયા ચીન દક્ષિણ કોરિયા પાકિસ્તાન રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) C-295 mw વિમાન વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?(1) C– 295 mw વિમાનએ આધુનિક ટેકનોલોજીથી સજ્જ પરિવહન વિમાન છે.(2) આ વિમાનની પરિવહન ક્ષમતા 30 થી 35 ટન જેટલી છે.(3) આ વિમાનમાં સૈનિકો અને કાર્ગોને છોડવા માટેના પાછળના દરવાજા (Rear Ramp Door) પણ આવેલા છે.(4) તેને સ્વદેશી ઈલેક્ટ્રોનિક વોરફેર સ્યુટ (Electronic Warfar Suit)ની સાથે સ્થાપિત કરવામાં આવશે. યોગ્ય વિકલ્પ પંસદ કરો. ફક્ત 1, 2 અને 3 ફક્ત 1, 3 અને 4 ફક્ત 2, 3 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 1, 2 અને 3 ફક્ત 1, 3 અને 4 ફક્ત 2, 3 અને 4 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ તમામ શ્રી વિજયભાઈ રૂપાણીનો રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટી છે. તેઓ ગુજરાત વિધાનસભાની રાજકોટ 69(રાજકોટ પશ્ચિમ) પરથી ધારાસભ્ય છે. તેઓ સૌપ્રથમવાર 7 ઓગસ્ટ, 2016ના રોજ ગુજરાતના 16મા મુખ્યમંત્રી બન્યા હતા. આપેલ તમામ શ્રી વિજયભાઈ રૂપાણીનો રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટી છે. તેઓ ગુજરાત વિધાનસભાની રાજકોટ 69(રાજકોટ પશ્ચિમ) પરથી ધારાસભ્ય છે. તેઓ સૌપ્રથમવાર 7 ઓગસ્ટ, 2016ના રોજ ગુજરાતના 16મા મુખ્યમંત્રી બન્યા હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP