કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
16 હજાર લીટર સુધી મફત પાણી પહોંચાડનારું ભારતનું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ?

ગોવા
મહારાષ્ટ્ર
બિહાર
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ટોક્યો પેરાલિમ્પિક 2020માં સિલ્વર મેડલ જીતનાર શ્રી મરિયપ્પન થંગાવેલુ કઈ રમત સાથે સંકળાયેલ છે ?

તીરદાંજી
હાઈ જમ્પ
શૂટિંગ
સ્વિમિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ભારતે ક્યા દેશ સાથે એશિયામાં હરિત વિકાસના નાણાં ભંડોળ માટે 1.2 અબજ ડોલરના પેકેજની ઘોષણા કરી ?

ઈઝરાયેલ
ફ્રાન્સ
રશિયા
ઈંગ્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP