કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) CEEWના તાજેતરના અભ્યાસ અનુસાર, છેલ્લા બે દશકોમાં ક્યા રાજ્યમાં જંગલની આગની ઘટનાઓ સૌથી વધુ હતી ? કેરળ મિઝોરમ ગુજરાત મેઘાલય કેરળ મિઝોરમ ગુજરાત મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI)સિસ્ટમે વોલ્યુમની બાબતે કેટલા માઈલ સ્ટોન આંકડો પાર કર્યો ? 1000 કરોડ 250 કરોડ 500 કરોડ 1500 કરોડ 1000 કરોડ 250 કરોડ 500 કરોડ 1500 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા દેશમાં કટોકટીની ઘોષણા કરાઈ ? શ્રીલંકા યુક્રેન નેપાળ રશિયા શ્રીલંકા યુક્રેન નેપાળ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે નેશનલ એપ્રિન્ટિશિપ મેળાનું આયોજન કર્યું હતું ? ગૃહમંત્રાલય રમત ગમત અને યુવા બાબતોનું મંત્રાલય કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય મહિલા અને બાળવિકાસ મંત્રાલય ગૃહમંત્રાલય રમત ગમત અને યુવા બાબતોનું મંત્રાલય કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય મહિલા અને બાળવિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાન દિવસ (International Day of Human Space Flight) ક્યારે મનાવાય છે ? 12 એપ્રિલ 15 એપ્રિલ 2 એપ્રિલ 6 એપ્રિલ 12 એપ્રિલ 15 એપ્રિલ 2 એપ્રિલ 6 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP