કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા પીચિ વન્યજીવ અભયારણ્યમાં કીટકની નવી પ્રજાતિ પ્રોટોસ્ટિકટા એનામલાઈકા શોધવામાં આવી ?

તમિલનાડુ
કેરળ
કર્ણાટક
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
તાજેતરમાં કઈ ટેકનોલોજી કંપનીએ ‘ચાઈલ્ડ સેફટી ટૂલકિટ’ અને 'સાયબર સિક્યોરિટી અપ-સ્કિલિંગ પ્રોગ્રામ' જારી કર્યો છે ?

મેટા
માઈક્રોસોફ્ટ
ગૂગલ
ટેસ્લા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP