કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) 2022 નેચર ઈન્ડેક્સ રેન્કિંગમાં ભારતીય યુનિવર્સિટીમાં કઈ યુનિવર્સિટી ટોચના સ્થાને છે ? દિલ્હી યુનિવર્સિટી ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી બનારસ હિન્દુ યુનિવર્સિટી હૈદરાબાદ યુનિવર્સિટી દિલ્હી યુનિવર્સિટી ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી બનારસ હિન્દુ યુનિવર્સિટી હૈદરાબાદ યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલી લંગતસિંહ કોલેજની 106 વર્ષ જૂની ખગોળીય વેધશાળાને UNESCOની વિશ્વની સૌથી મહત્ત્વપૂર્ણ લુપ્તપ્રાય વિરાસત વેધશાળાઓની યાદીમાં જોડવામાં આવી ? બિહાર રાજસ્થાન ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર રાજસ્થાન ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ક્યા સુધી લંબાવાઈ ? ડિસેમ્બર 2024 ડિસેમ્બર 2023 ડિસેમ્બર 2025 ડિસેમ્બર 2028 ડિસેમ્બર 2024 ડિસેમ્બર 2023 ડિસેમ્બર 2025 ડિસેમ્બર 2028 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ભારત અને ફ્રાન્સની નૌસેનાએ ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં સમુદ્ર ભાગીદારી અભ્યાસ (MPX)નું આયોજન કર્યું હતું, તેમાં ભારતીય નૌસેનાના ક્યા જહાજે ભાગ લીધો હતો ? INS તરકશ INS શિવાલિક INS તલવાર INS સહ્યાદ્રી INS તરકશ INS શિવાલિક INS તલવાર INS સહ્યાદ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં 22મા સાંસ્કૃતિક વન વટેશ્વર વનનું લોકાર્પણ ક્યા કરાયું ? વડોદરા રાજકોટ સુરેન્દ્રનગર કચ્છ વડોદરા રાજકોટ સુરેન્દ્રનગર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP