કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની સ્થાપના ક્યારે થઈ હતી ? 1995 1948 1950 1945 1995 1948 1950 1945 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) યુનાઈટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઈમ (UNODC)નું વડુમથક ક્યા આવેલું છે ? પેરિસ (ફ્રાન્સ) ન્યુયોર્ક (અમેરિકા) લંડન (ઈંગ્લેન્ડ) વિયેના (ઓસ્ટ્રીયા) પેરિસ (ફ્રાન્સ) ન્યુયોર્ક (અમેરિકા) લંડન (ઈંગ્લેન્ડ) વિયેના (ઓસ્ટ્રીયા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા દેશે ફુગાવા પર અંકુશ લગાડવા માટે ‘મોસી ઓ તુન્યા' નામના સોનાના સિક્કા જારી કર્યા છે ? બ્રાઝિલ દક્ષિણ આફ્રિકા જિમ્બાબ્વે પાપુઆ ન્યૂ ગિની બ્રાઝિલ દક્ષિણ આફ્રિકા જિમ્બાબ્વે પાપુઆ ન્યૂ ગિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) કોમનવેલ્થ ગેમ્સ 2022ના સમાપન સમારોહમાં ભારતના ધ્વજવાહક કોણ હતા ? નિખત ઝરીન ભાવિના પટેલ અચંતા શરથ કમલ અને નિખત ઝરીન બંને અચંતા શરથ કમલ નિખત ઝરીન ભાવિના પટેલ અચંતા શરથ કમલ અને નિખત ઝરીન બંને અચંતા શરથ કમલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) રાષ્ટ્રીય હાથશાળ દિવસ (National Handloom Day) ક્યારે મનાવાય છે ? 5 ઑગસ્ટ 15 ઑગસ્ટ 7 ઑગસ્ટ 10 ઑગસ્ટ 5 ઑગસ્ટ 15 ઑગસ્ટ 7 ઑગસ્ટ 10 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP