કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) રાષ્ટ્રીય હાથશાળ દિવસ (National Handloom Day) ક્યારે મનાવાય છે ? 15 ઑગસ્ટ 10 ઑગસ્ટ 5 ઑગસ્ટ 7 ઑગસ્ટ 15 ઑગસ્ટ 10 ઑગસ્ટ 5 ઑગસ્ટ 7 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) શુમંગ લીલા ક્યા રાજ્યનો પરંપરાગત તહેવાર છે ? ઓડિશા અરુણાચલ પ્રદેશ સિક્કિમ મણિપુર ઓડિશા અરુણાચલ પ્રદેશ સિક્કિમ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) 2022માં સંયુક્ત રાષ્ટ્ર સલામતી સમિતિ (UNSC) આતંકવાદ વિરોધી સમિતિની અધ્યક્ષતા ક્યો દેશ કરી રહ્યો છે ? જાપાન ચીન અમેરિકા ભારત જાપાન ચીન અમેરિકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા દેશે ફુગાવા પર અંકુશ લગાડવા માટે ‘મોસી ઓ તુન્યા' નામના સોનાના સિક્કા જારી કર્યા છે ? દક્ષિણ આફ્રિકા પાપુઆ ન્યૂ ગિની બ્રાઝિલ જિમ્બાબ્વે દક્ષિણ આફ્રિકા પાપુઆ ન્યૂ ગિની બ્રાઝિલ જિમ્બાબ્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારતીય રેલવેએ ‘સુપર વાસુકી’ નામની માલગાડીનું પરીક્ષણ કર્યું, તેની લંબાઈ કેટલી છે ? 5.5 કિ.મી. 3.5 કિ.મી. 1.5 કિ.મી. 1 કિ.મી. 5.5 કિ.મી. 3.5 કિ.મી. 1.5 કિ.મી. 1 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) કવિ ભાલણનું મૂળનામ શું હતું ? નરોત્તમ દયાશંકર પુરષોત્તમ અક્ષયદાસ નરોત્તમ દયાશંકર પુરષોત્તમ અક્ષયદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP