કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) આંતરરાષ્ટ્રીય ચિતા દિવસ ક્યારે મનાવાય છે ? 4 ડિસેમ્બર 3 ડિસેમ્બર 2 ડિસેમ્બર 5 ડિસેમ્બર 4 ડિસેમ્બર 3 ડિસેમ્બર 2 ડિસેમ્બર 5 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ સગર્ભા મહિલાઓ માટે ‘સ્વસ્થગર્ભ’ મોબાઈલ એપ વિકસિત કરી ? આપેલ બંને AIIMS દિલ્હી એક પણ નહીં IIT રુડકી આપેલ બંને AIIMS દિલ્હી એક પણ નહીં IIT રુડકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ડૉ.નીમાબેન આચાર્ય જીજ્ઞેશ મેવાણી શંકર ચૌધરી જેઠાભાઈ ભરવાડ ડૉ.નીમાબેન આચાર્ય જીજ્ઞેશ મેવાણી શંકર ચૌધરી જેઠાભાઈ ભરવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં 5મી સ્કોર્પિયન કલાસ સબમરીન INS વાગીર નૌસેનાને સોપવામાં આવી, તેનો વિકાસ ક્યા પ્રોજેકટ અંતર્ગત કરાયો છે ? પ્રોજેક્ટ - 27A પ્રોજેક્ટ - 75 પ્રોજેક્ટ - 27B પ્રોજેક્ટ - 15B પ્રોજેક્ટ - 27A પ્રોજેક્ટ - 75 પ્રોજેક્ટ - 27B પ્રોજેક્ટ - 15B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) FINA વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશિપ 2022માં ક્યા ખેલાડીએ 100 મીટર બ્રેકસ્ટ્રોકમાં નેશનલ રેકોર્ડ બનાવ્યો ? નિધી આહુજા સુનીતિ વર્મા મોનિકા હુડ્ડા ચાહત અરોરા નિધી આહુજા સુનીતિ વર્મા મોનિકા હુડ્ડા ચાહત અરોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP