કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
KSLV-II નૂરી રોકેટ ક્યા દેશ દ્વારા વિકસિત કરવામાં આવેલું લૉન્ચ વેહિકલ છે ?

દક્ષિણ કોરિયા
સાઉદી અરેબિયા
ફિલિપાઈન્સ
પાકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં કઈ બેંકે કોર્પોરેટ્સ માટે 'RuPay ડેબિટ કાર્ડ' લૉન્ચ કરવા માટે NPCI સાથે ભાગીદારી કરી ?

બેંક ઓફ બરોડા
ઈન્ડિયન બેંક
પંજાબ નેશનલ બેંક
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP