કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ક્યા દેશે જળવાયુ અને ઈકોસિસ્ટમ ઈમરજન્સી સામે લડવા નવુ બંધારણ રચવા માટે સંવિધાન કન્વેશનનું ગઠન કર્યુ ?

ચિલી
વેનેઝુએલા
નેધરલેન્ડ
ડેન્માર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયે 100 દિવસીય 'પઢે ભારત અભિયાન' લૉન્ચ કર્યું ?

શિક્ષણ મંત્રાલય
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય
ગૃહ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP