કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા દેશના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની હત્યા કરાઈ ? ઈન્ડોનેશિયા દક્ષિણ કોરિયા જાપાન મોંગોલિયા ઈન્ડોનેશિયા દક્ષિણ કોરિયા જાપાન મોંગોલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2020 અંતર્ગત સર્વશ્રેષ્ઠ ડાયરેક્ટર (નિર્દેશક)નો પુરસ્કાર કોને એનાયત કરાયો ? શ્રીરામ રાઘવન એસ.એસ.રાજામૌલ્લી સચ્ચિદાનંદ કે. આર. રાજકુમાર હિરાણી શ્રીરામ રાઘવન એસ.એસ.રાજામૌલ્લી સચ્ચિદાનંદ કે. આર. રાજકુમાર હિરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રામાયણ માસમ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? ઉત્તર પ્રદેશ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યના સિની શેટ્ટીએ ફેમિના મિસ ઈન્ડિયાનો તાજ જીત્યો ? તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના ભીમાવરમમાં સ્વતંત્રતા સેનાની અલ્લૂરી સીતારામ રાજુની 125મી જયંતિ સમારોહનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ અલ્લૂરી સીતારામ રાજૂની 30 ફૂટ ઊંચી કાંસ્ય મૂર્તિનું અનાવરણ કર્યું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના ભીમાવરમમાં સ્વતંત્રતા સેનાની અલ્લૂરી સીતારામ રાજુની 125મી જયંતિ સમારોહનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ અલ્લૂરી સીતારામ રાજૂની 30 ફૂટ ઊંચી કાંસ્ય મૂર્તિનું અનાવરણ કર્યું. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP