કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ક્યા રાજ્યમાં ગર્ભવતી મહિલાઓ માટે વિશેષ આરોગ્ય દેખરેખ અભિયાન ‘આંચલ' લૉન્ચ કર્યું ?

છત્તીસગઢ
રાજસ્થાન
મધ્યપ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
ભારતના પ્રથમ 100 MLD ડિસેલિનેશન પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યા કરાયું ?

દહેજ (ભરૂચ)
ધોલેરા (અમદાવાદ)
ઘોઘા (ભાવનગર)
માંડવી (કચ્છ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP